Hajj 2025 released of waiting list

હજ – 2025
વેઇટિંગ લીસ્ટ 1723 સુધી આવતા હાજી ઓ કન્ફર્મ થયા છે
અને જે હાજી ઓ પેહલેથી કન્ફર્મ હતા એમને બીજો હફ્તો 16 ડિસેમ્બર સુધી 1,42,000/- હાજી દીઠ ભરવાના આવ્યા છે
જે હાજી ઓ વેઇટિંગ મા કન્ફર્મ થયા છે એમને 2 હફ્તા મળી ને 2,72,300/- હાજી દીઠ ભરવાના આવશે
વેઇટિંગ મા કન્ફર્મ થનાર હાજી ઓ એ
હજ એપ્લિકેશન ફૉર્મ
મેડીકલ ફીટનેસ સર્ટી
પૈસા ભરેલ રસીદ
પાસપોર્ટ ની ઝેરોક્ષ
16 ડિસેમ્બર સુધી અમદાવાદ હજ હાઉસ ખાતે પહોંચાડવી પડશે

Medical pdf download link 👇

https://slip.ftgujarat.online/

Pay in Slip download link 👇

https://slip.ftgujarat.online/