
સઉદી અરબ સરકાર નાં નવા નિયમ પ્રમાણે ઉમરાહ વિઝા માટે હવે મેનિન્જાઇટિસ રસીકરણ જરૂરત નથી.
-: અગત્યની જાહેરાત:-
તમામ મુતામ્મરીનને જાણ કરવામાં આવે છે કે GACA દ્વારા 07 જાન્યુઆરી, 2025 ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્ર નંબર 2/15597 કે જેના હેઠળ ઉમરાહ પર જતા તમામ હાજીઓને મેનિન્જાઇટિસ સામે રસી અપાવવાની આવશ્યકતા હતી, તે હવે નાબૂદ કરવામાં આવી છે.
તેથી, હવે હાજીઓને રસી કરાવવાની જરૂર નથી.
Harmain Global Tours
