સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે 2025ની હજ યાત્રા માટે બાળકોની હાજરી પર નિયમો લાગુ કર્યા છે. આ નિયમો હેઠળ, નિશ્ચિત ઉંમરથી નીચેના બાળકોને હજ યાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું હજ દરમિયાન ભીડનું સંચાલન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
