🔅 *અમદાવાદ જિલ્લા હજ વેક્સિનેશન કેમ્પ*  🔅

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ફકત અમદાવાદ જિલ્લાના હાજીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ *૨૧/૦૪/૨૦૨૫ સોમવાર* ના દિવસથી શરૂ કરવામાં આવેલ છે.આ કેમ્પ અત્યારે ફક્ત હજ કમિટીથી જનાર હાજીઓ માટે છે અને આમાં ફક્ત અમદાવાદ જિલ્લાના હાજીઓને જ વેક્સિનેશન આપવામાં આવશે.

*સમયઃ સવારે ૧૧ થી સાંજે ૫ વાગે.*
*રીસેસઃ ૧ઃ૩૦ થી ૨ઃ૩૦.*

નોંધ:-
*૧)સવારે ૮:૩૦ વાગ્યાથી ટોકન વહેંચવામાં આવશે અને પ્રથમ ૩૦૦ હાજીઓને એક દિવસમાં ટોકન વહેંચવામાં આવશે.*
*૨)હાજી સાહેબને પોતાનું કવર નંબર યાદ હોવું જરૂરી છે.*
*૩)હાજી સાહેબએ જે મેડિકલ સ્ક્રીનીંગ કરાયેલું હોય તેની ઝેરોક્ષ કોપી સાથે લાવવી.*
*૪)ધોળકા તાલુકાના હાજીઓ માટે ધોળકામાં કેમ્પ રાખેલ છે.*

સરનામું:-
*મ્યુનિસિપલ કમ્પાઉન્ડ ડીસ્પેન્સરી, ગ્રાઉન્ડ ફ્લોર, અ.મ્યુ.કોર્પોરેશન હેડ ઓફીસ, ખમાસા, ગોળલીમડા, અમદાવાદ.*

અન્ય કોઈપણ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો અને શક્ય હોય ત્યાં સુધી વોટ્સએપ કરવો.
*9824274761*  *9824053706*