Hajj Suvidha App – હાજીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

હજ્જ 2025 માટે મુસાફરો માટે ખાસ બનાવવામાં આવેલ એપ!

હજસુવિધા એપ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીપ્રદ અને ઉપયોગી એપ છે, જે હાજીઓ ને વિવિધ સ્થળ શોધવામાં, તેમના કેમ્પ, બસ, અને આરોગ્ય સેવાઓને ઓળખવામાં મદદ કરે છે.

મુખ્ય સુવિધાઓ:

તમે કયા ઝોનમાં છો તે ઓળખો
એપ તમારા લોકેશન આધારિત ઝોન અને રોડ નંબર બતાવે છે.

તમારું કેમ્પ શોધો
દરેક રાજ્ય માટે ફાળવાયેલા પ્લોટ અને પોલ નંબર સરળતાથી જોવા મળે છે.

તાત્કાલિક સંપર્ક અને મેડિકલ હેલ્પ
એપમાં ઇમરજન્સી કૉલ અને નજીકની હોસ્પિટલ્સના સંપર્ક નંબર ઉપલબ્ધ છે.

શેડ્યુલ અને માર્ગદર્શન
હજના 5 દિવસ માટે સંપૂર્ણ ટાઈમ ટેબલ, ઈબાદત માર્ગદર્શિકા અને કરવાના કામો.


YouTube વિડીયો જોઈને શીખો કેવી રીતે ઉપયોગ કરવો:

Haj Suvidha App how to use?

વધુ જાણકારી માટે અમારી વેબસાઇટ ફોલો કરતા રહો.