🕋 Important Announcement for Hajji Sahiban in Makkah
📅 The Kiswa (covering of the Kaaba) will be ceremoniously replaced on June 25, 2025, after Isha prayer which corresponds to the 1st of Muharram 1447 AH.
✨ This is a rare and spiritually uplifting event that takes place only once a year. Those who are present in Makkah on that day have a golden opportunity to witness this sacred ceremony.
📢 Kindly share this message with all Hajji Sahiban who are or will be in Makkah on that day so they don’t miss this blessed moment.
—
🕋 मक्का में उपस्थित हाजियों के लिए महत्वपूर्ण सूचना
📅 काबा शरीफ का किस्वा (कपड़ा) 25 जून 2025 को ईशा की नमाज के बाद बदला जाएगा, जो 1 मुहर्रम 1447 हिजरी को होगा।
✨ यह एक अत्यंत पवित्र और साल में एक बार होने वाला नायाब मौका है। जो भी हाजी उस दिन मक्का में होंगे, उन्हें यह रुहानी नज़ारा देखने का अवसर ज़रूर मिलेगा।
📢 कृपया यह संदेश उन सभी हाजियों तक पहुँचाएँ जो उस दिन मक्का में होंगे।
—
🕋 મક્કામાં હાજર હાજી સાહેબાન માટે મહત્વપૂર્ણ સંદેશ
📅 કાબા શરીફ પર રાખવામાં આવતું કિસ્વા (આવરક કપડું) 25 જૂન 2025 ના રોજ ઈશા ની નમાઝ બાદ બદલવામાં આવશે, જે મુહર્રમ મહિનોની 1લી તારીખ 1447 હિજરી છે.
✨ આ એક એવું દુર્લભ અને આધ્યાત્મિક પ્રસંગ છે કે જે વર્ષમાં માત્ર એક વાર જ થાય છે. જેમ કે જે લોકો તે દિવસે મક્કામાં હાજર હશે તેઓ માટે આ પ્રસંગ જોઈ લેવા એક ખાસ તક છે.
📢 કૃપા કરીને આ સંદેશ દરેક હાજી સાહેબાન સુધી પહોંચાડો જે મક્કા માં હોય ત્યારે આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શકે.


Harmain Global Tours
+91 9998031372