મક્કા થી વિશેષ સમાચાર

હાલમાં મક્કા મુકરરમાહ માંથી લગભગ બધા ઉમરાહ વિઝા ધારકો અને અન્ય મુલાકાતીઓ સાઉદી અરબના નિયમો અનુસાર મક્કા છોડીને જઈ ચૂક્યા છે.

આ વર્ષમાં માત્ર એકજ સમય આવેછે જ્યારે મસ્જિદુલ હરામ (હરમ શરીફ) માં ભીડ બહુ ઓછી હોય છે.

હમણા મક્કાના નિવાસીઓ માટે ઉમરાહ અદા કરવાનો આ એક ઉત્તમ અવસર છે. શાંતિપૂર્વક અને આરામથી ઈબાદત કરવાનો સુંદર સમય છે.

તમે હમણા મક્કા લાઈવ જોઈ શકો છો કે કેટલી ઓછી ભીડ દેખાઈ રહી છે!