NO UMRAH VISA WITHOUT A HOTEL BOOKING

BIG UPDATE YOU MUST KNOW BEFORE APPLYING FOR YOUR VISA!

WHAT’S THE NEW RULE?

ALL UMRAH VISA APPLICANTS MUST HAVE:

A PRE-APPROVED HOTEL RESERVATION

BOOKED THROUGH THE NUSUK MASAR

DIGITAL PLATFORM IN A HOTEL LICENSED BY THE MINISTRY OF TOURISM

BOOKING MUST BE

CONFIRMED BEFORE THE VISA APPLICATION

LOGGED DIGITALLY ON NUSUK MASAR COORDINATED BY APPROVED SERVICE PROVIDERS (AGENCIES, TOUR OPERATORS, OR FOREIGN AGENTS)

NO BOOKING = NO VISA

HOUSING CONTRACTS: MANDATORY

CONTRACTS MUST:

BE UPLOADED DIGITALLY BE TIED TO LICENSED HOTELS ONLY

FAILURE TO COMPLY MAY RESULT IN: VISA DELAYS, REJECTIONS OR PENALTIES

WHY THIS POLICY NOW?

IMPROVE ACCOMMODATION QUALITY

PREVENT FRAUD, OVERBOOKING, AND EXPLOITATION

MALIGN WITH VISION 2030 FOR SMARTER RELIGIOUS TOURISM

WHAT PILGRIMS & AGENTS MUST DO

THE PILGRIM:

DON’T APPLY WITHOUT A CONFIRMED

HOTEL BOOKING

USE NUSUK MASS ONLY

AGENTS:

BOOK THROUGH LICENSED PROVIDERS

LOG CONTRACTS EARLY TO AVOID DELAYS

——————————————


હવે નહીં મળે ઉમરાહ વિઝા હોટલ બુકિંગ વગર!

📢 મહત્વપૂર્ણ અપડેટ – વિઝા માટે અરજી કરતા પહેલા જરૂર વાંચો!

🔷 નવી ગાઈડલાઇન શું છે?

હવે દરેક ઉમરાહ વિઝા અરજદાર માટે નીચે મુજબ જરૂરી છે:

✅ મંત્રાલય દ્વારા લાઈસન્સ ધરાવતા હોટલમાં NUSUK MASAR ડિજિટલ પ્લેટફોર્મ મારફતે હોટલ બુકિંગ ફરજિયાત છે
✅ હોટલ રિઝર્વેશન વિઝા અરજી પહેલા જ કન્ફર્મ હોવું જોઈએ
✅ આ બુકિંગ NUSUK MASAR પર ડિજિટલ રીતે અપલોડ થયેલું હોવું જોઈએ
✅ કેવળ માન્ય ટૂર ઓપરેટરો અથવા એજન્ટ્સ મારફતે જ બુકિંગ માન્ય રહેશે

🚫 NO BOOKING = NO VISA

🏨 હાઉસિંગ કોન્ટ્રાક્ટ ફરજિયાત છે
📄 કેવળ લાયસન્સવાળા હોટલ્સ સાથેના ડિજિટલ કોન્ટ્રાક્ટ માન્ય રહેશે

📌 આ નિયમન ના પાલન ન કરવા પર વિઝા રદ થવાની, મોડું થવાની અથવા દંડ લાગવાની શક્યતા છે.


📌 હવે આ નવો નિયમ કેમ લાવવામાં આવ્યો છે?

✔️ હોટલ અને રહેઠાણની ગુણવત્તા સુધારવા માટે
✔️ ફ્રોડ, બુકિંગ ઓવરલોડ અને શોષણને અટકાવવા
✔️ વિઝન 2030 મુજબ સ્માર્ટ ધર્મિક પ્રવાસન વ્યવસ્થા માટે


📍 હવે મુસાફરો અને એજન્ટે શું કરવું?

હાજી / મુસાફર માટે:
✅ વિઝા માટે અરજી કરતા પહેલા હોટલ બુકિંગ કન્ફર્મ કરો
✅ NUSUK MASAR પ્લેટફોર્મ જ ઉપયોગ કરો

એજન્ટ્સ માટે:
✅ માત્ર લાયસન્સવાળા સર્વિસ પ્રોવાઇડર્સ મારફતે બુકિંગ કરો
✅ પહેલા થી હોટલ કોન્ટ્રાક્ટ NUSUK પર અપલોડ કરો


📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: Harmain Global Tours